તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાના 18 આયુ.દવાખાનામાં ઉકાળાનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : મહેસાણા સિવિલ આયુર્વેદના માર્ગ દર્શન હેઠળ ઝુલાસણ, નાગલપુર, નુગર, દેલોલી, ગોરાદ, પીલુદરા, કાંસા, રંગાકુઇ, તરભ, મક્તુપુર, કરલી, વડનગર, ચાડા, લુણવા, ગેરીતા, હિરપુરના આયુર્વેદીક દવાખાને ઉકાળાનુ સવારે 9 થી 11 ઉકાળાનુ વિતરણ કરાઇ રહ્યુ છે. જ્યારે સિવિલ હોમિયોપેથીક દવાખાના દ્વારા શેખપુર, મલેકપુર, કુવાસણા, ઊંઝા, ખેરાલુ, ટેચાવા, કડી, સાદરા, ખાતે કોરોના વાયરસ પ્રિવેન્ટીવ હોમિયોપેથીક ડોઝનુ વિતરણ કરાઇ રહ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...