ગોજારીયા ગામના ધનજીભાઇ રામાભાઇ ઓડે તેમના જ વિસ્તારના મંજુલાબેન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોજારીયા ગામના ધનજીભાઇ રામાભાઇ ઓડે તેમના જ વિસ્તારના મંજુલાબેન લક્ષ્મણભાઇને સામાજીક કારણોસર બિભત્સ અપશબ્દો બોલી હાથમાની લાકડીથી હુમલો કર્યો હતો.હાથના કાંડાના ભાગે ઇજા થયેલી હાલતમા મહિલાએ સારવાર લીધા બાદ લાંઘણજ પોલીસમા ધનજીભાઇ રામાભાઇ ઓડ સામે ગુનો નોંધાવતા પીએસઆઇ બી.જે.ભટ્ટે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...