તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોડા હાઈ.ના છાત્રો કલાઉત્સવમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ગાંધીજીની150મી જન્મ જયંતી ના ભાગરૂપે QDC કક્ષાનો કલા ઉત્સવ ઇપ્કોવાળા સંતરામ વિદ્યાલય વરેઠા માં યોજાયો ,તેમાં શેઠ લલ્લુભાઈ.જી.શાહ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ દેસાઈ પ્રિયાંસી, પરમાર અતુલસિંહ,ચૌહાણ રચનાએ જયશ્રીબેન લીંબચીયાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. તેમાંથી પ્લાસ્ટિક મુક્ત ભારત ચિત્ર સ્પર્ધામાં ચૌહાણ રચના રમેશભાઈએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...