તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોડા PHCમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડાના શેઠ જે.લલ્લુભાઇ શાહ અને ચામુંડા કન્યા વિદ્યાલય ડભોડામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત Make every day no tobacco dayની થીમ સાથે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળાના 20 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડૉ. જગદીશભાઈ એ.પ્રજાપતિ દ્વારા તમાકુ નિયંત્રણ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મે.ઓ.ડૉ. વિશાલભાઈ પ્રજાપતિ તથા RBSK ર્ડા. અમિતભાઇ હજાર રહ્યા હતા. જેમાં શાળાના 250 બહેનો તથા 387 ભાઈઓ હાજર રહ્યા હતા. હાઇસ્કુલના આચાર્ય તથા શિક્ષકગણ પણ હાજર રહ્યા હતા, સદર કાર્યક્રમનું આયોજન આરોગ્ય કર્મચારી ઝાલા કેસરીસિંહ તથા ગૌતમ જીંજુવાડિયા દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...