ફતેપુરા નજીક વાહનની ટક્કરે ડેરીના મંત્રીનું મોત

Mehsana News - dairy minister dies in collision with vehicle near fatepura 065614

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
કડી તાલુકાના ફતેપુરા (રાખડીયા)ના ડેરીના મંત્રી મંગળભાઇ ઓધાભાઇ ઠાકોર રવિવાર સાંજેે 7.30 વાગ્યે ઘરેથી પોતાનુ જીજે.02 બીએફ.4518 નંબરનુ બાઇક લઇને કામસર નીકળ્યો હતો. ફતેપુરાથી વેકરા તરફ જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે સામેથી આવી રહેલા મંગળભાઇને ટક્કર મારતાં મંગળભાઇ બાઇક પરથી ફંગોળાઇ જમીન પર પટકાતાં માથામા ગંભીર ઇજા થતા સારવાર અર્થે લઇ જતા હતા. જ્યા સારવાર દરમયાન મોત થયુ હતુ. મૃતકના પુત્ર રવિકુમારે બાવલુ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

X
Mehsana News - dairy minister dies in collision with vehicle near fatepura 065614

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી