તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના બજારમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ખરીદી માટે ભીડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાના તોરણવાળી બજાર અને મોઢેરા રોડ બજારમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ છેલ્લી ઘડીએ ઘણા નોકરિયાતવર્ગના પરિવાર ઊમટતાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. સાંજે 7 વાગે તોરણવાળી બજારથી વાહન કાઢતાં લોકોને દમ આવ્યો હતો. અવરજવરમાં સતત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દોરી-પતંગના વેપારીઓને વાત કરવાની પણ નવરાશ નહોતી અને જેવો ગ્રાહક એવો ભાવની જેમ છૂટથી દોરી-પતંગની ખરીદીમાં તેજી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો