તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેચરાજીમાં કોરોના વાઈરસ અવેરનેસ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : સરકારી વિનયન કોલેજ બેચરાજી ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા કોરોના વાઈરસ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ડો. બિપિન ચૌધરીએ પી.પી.ટી પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા વિદ્યાર્થીઓને કોરોના વાઈરસ એટલે શું,રોગના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતી આપી હતી. 145 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો