તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેવડ વિદ્યાલયમાં કોમ્પ્યુટર હોલનું ઉદ્દઘાટન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેવડ વિદ્યાલયમાં કોમ્પ્યુટર હોલનું ઉદ્દઘાટન
મહેસાણા | તાલુકાના મેવડ ગામની એમ.જી.ચૌધરી ઉચ્ચત્તર વિદ્યાલયમાં તાજેતરમાં કોમ્પ્યુટર હોલનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોલ માટે રૂ.5,55,555 નું દાન આપનાર ચૌધરી પારસંગભાઇ દેવજીભાઇના હસ્તે કોમ્પ્યુટર હોલ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે બાર ગોળ ચૌધરી સમાજના પ્રમુખ ગોવિંદભાઇ, મંડળના પ્રમુખ ધીરેનભાઇ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો