તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ સંભાળગૃહોનું રજિસ્ટ્રેશન કરાવી લેવા કલેક્ટરની સૂચના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા| બાળકોને આશ્રય આપતી સ્વૈચ્છીક સંસ્થાનું જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ 41 હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બાળકોને આશ્રય આપતી સંસ્થા કે વ્યક્તિ જો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015માં કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો એક વર્ષની સજા અને એક લાખથી ઓછો દંડની જોગવાઇ કરાયેલી છે. સ્વૈચ્છીક સંસ્થાએ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015 અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું ફોર્મ તથા દરખાસ્ત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળસુરક્ષા એકમમાં જમા કરાવવાનું રહેશે. જે ફોર્મ તથા સરનામાની વિગતો www.gscpsdsd.in અને www.sje.gujarat.gov.in પર ઉપલબ્ધ છે તેમ જિલ્લા બાળસુરક્ષા એકમ, જિલ્લા કલેક્ટર મહેસાણાની યાદીમાં જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો