તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં પંડિત દિનદયાલ ટાઉનહોલમાં રવિવારે નગરપાલિકાના વોટરવર્કસના બોર ઓપરેટરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણામાં પંડિત દિનદયાલ ટાઉનહોલમાં રવિવારે નગરપાલિકાના વોટરવર્કસના બોર ઓપરેટરો દ્વારા જય જગદીશ સેવા મંડળ ઊંઝા અને સોસાયટી ફોર ધર અપલીફમેન્ટ બેકવર્ડ એન્ડ હેલ્પલેસ સંસ્થાના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 70થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. અત્રે રક્તદાતાઓ સહિત મુલાકાત લેનાર સૌને પાણી બચાવોની સમજ સાથે પેમ્ફ્લેટ વિતરણ કરી અાગામી ઉનાળા દરમિયાન પાણી બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, માજી પ્રમુખ, સદસ્યો, કર્મચારીઓ વગેરે જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભમાં પુલવામામાં આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો