તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં આજે સીતારામ સેવા મંડળ દ્વારા રક્તદાન કેમ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | બાપા સીતારામની 43મી પુણ્યતિથિ નિમિત્તે મહેસાણાના સીતારામ સેવા મિત્ર મંડળ દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ છે ત્યારે આજે તારાબેન મહેશભાઈ રાઠોડ પરિવાર દ્રારા બિલાડી બાગ પાસે આવેલ સિંધી વાડી પાસેની સિંધી સોસાયટીમાં સવારે 8 વાગ્યાથી 1.30 કલાક દરમ્યાન રક્તદાન કેમ્પ યોજાશે. જ્યારે આગામી 14 જાન્યુઆરી અને મંગળવારે સાંજે 6 થી 9 કલાકે બાપા સીતારામ અન્નક્ષેત્ર તથા દાતાઓ દ્વારા તોરણવાળી માતાજીના મંદિરે પ્રસાદનું આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો