તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોટાણા તાલુકાના મરતોલીથી તેજપુરા ગામ જવાના રસ્તા પર બાઇક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોટાણા તાલુકાના મરતોલીથી તેજપુરા ગામ જવાના રસ્તા પર બાઇક સ્લીપ ખાઇ જતાં ગોકળપુરા ગામના બાઇકચાલકનું મોત થયું હતું.

ગોકળપુરા ગામના ભરતજી દલસંગજી ઠાકોર શુક્રવારે તેમનું બાઇક (જીજે 02 સીકે 7131) લઇને શુક્રવારે સાંજના સમયે મરતોલીથી તેજપુરા રોડ પરથી પસાર થતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ ખાઇ જતા ગંભીર ઇજા થતાં મોત થતાં ગોકળપુરાના કિશનજી માનસંગજી ઠાકોરે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો