તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દિરાનગર શાળામાં આયુર્વેદ કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : સરકારી આયુર્વેદ ઓપીડી સિવિલ મહેસાણા અને સરકારી આયુર્વેદ દવાખાનું, પીલુદરા દ્વારા ઇન્દીરાનગર પ્રાથમિક શાળા માં આયુર્વેદ નિદાન સારવારનો નિશુલ્ક કેમ્પ યોજાયો હતો. જેમાં વૈદ્ય અમનભાઈ પટેલ અને વૈદ્ય મનીષા પરમાર એ સેવા આપી હતી તેમજ કોરોના વાયરસ થી બચવા માટેના ઉપાયો વિશેની વિસ્તૃત ચર્ચા કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો