તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવધૂત મહિલા ક્રેડિટ સો.દ્વારા મહિલા દિનની ઊજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા : લિંચ પ્રેમરંગ અવધૂત મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા તાજેતરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. લીંચ માતૃશક્તિ ચોક ખાતે ગામની અેક હજાર જેટલી મહિલા હાજરી આપી હતી. જ્યારે મુખ્ય મહેમાન તરીકે મહેસાણા ડીવાયઅેસપી ભક્તિબેન ઠાકર, મહિલા ક્રેડિટ સોસાયટી ચેરમેન અને લીંચ ગામ સરપંચ અંજનાબેન પટેલ, કિરણબેન પટેલ અને દીપિકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો