તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં 58 વર્ષ બાદ કોગ્રેસની મળી રહેલી સીડબ્લ્યુસીની બેઠકમા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં 58 વર્ષ બાદ કોગ્રેસની મળી રહેલી સીડબ્લ્યુસીની બેઠકમા મોટી સંખ્યામાં લોકોને જોડવા સોમવારે જિલ્લા કોગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારની આગેવાનીમા આગેવાનોની બેઠક મળી હતી.જેમા તાલુકા વાઇસ આગેવાનો અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામા લોકોને જોડવા અપીલ કરાઇ હતી.રાજેન્દ્રસિંહ દરબારે કહ્યું કે, આગામી 28 ફેબ્રુઆરીએ ત્રિમૂંર્તિ મંદિર પાસે સોનિયાજી,રાહુલજી અને પ્રિયકાજી એક જ મંચ પર હાજર રહી સંબોધશે.જિલ્લાના 650 ગામોમાંથી લોકો જોડશે અને તમામ માટે જિલ્લા - તાલુકા વાઇસ વાહન પાર્કીગ સહિતની સુવિધા ઉભી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો