તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ- ચોરીના 8 ગુનાનો ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા,વલસાડ,પારડી સહિત 8 ગુનામા છેલ્લા 5 વર્ષથી ભાગતો ફરતો ગૌરાંગ રાવલ પરિવારને મળવા મહેસાણા જઇ રહ્યાની બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસે પાલાવાસણા બાયપાસ નજીકથી ધરપકડ કરી છે.

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.બી.ઝાલા, એએસઆઇ. ગુલાબસિંહ, હેકો.પિયુષકુમાર ,વિપુલકુમાર, સાબીરખાન ગુરૂવારે પેટ્રોલીગમાં હતા ત્યારે વસઇ,ગઢ, માતર, ઉમરગામ, વલસાડ રુરલના 3 અને પારડીના 8 ગુનાઓમા 5 વર્ષથી ભાગતો ગૌરાંગ ઉર્ફે વિજયસિંહ પ્રહલાદભાઇ રાવલ રહે.સરદારપાર્ક વડસ્મા પરિવારને મહેસાણા મળવા જઇ રહ્યાની બાતમી મળતા વોચ ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...