તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | નવલા નોરતાંના પ્રથમ દિવસે રવિવારે શુભ મુહૂર્તમાં વિવિધ સ્થળોએ શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટ સ્થાપન કરાયું હતું. મહેસાણા શહેરના ધોબીઘાટ રોડ પર સમર્પણ નવરાત્રી મંડળમાં નારાયણ આશ્રમના મહંત નારાયણદાસ મહારાજ, પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી,મંડળના સભ્યોએ આરતી ઉતારી હતી. ત્યાર બાદ મહિલાઓ ગરબે રમી હતી.

અન્ય સમાચારો પણ છે...