તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતલાસણા આરાધના કન્યા વિદ્યાલયમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : સતલાસણાની આરાધના કન્યા વિદ્યાલયમાં મનુભાઇ ચોકસી દ્રારા સ્કૂલના વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ, ગમ્મત સાથે શિક્ષણ તેમજ સામાજિક કુરિવાજો દૂર કરવું, યાદશક્તિ વધારવાના પ્રયોગો, યોગોનું જ્ઞાનરસ પીરસાયું હતું. સ્કૂલ મંડળ તથા આચાર્યા જયાબેન પટેલ અને સુપરવાઇઝર વી.કે. પટેલ સહિત શાળા પરિવારે બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો