મોઢેરા પાસે અકસ્માતમાં ઘાયલ બાઇકચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા | બહુચરાજી તાલુકાના પોયડા-મોઢેરા રોડ પર આશીર્વાદ હોટલ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ પોયડા ગામના સીંધી તાજુમીયા લાખામીયાને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહંમદ ફારૂકમીયા તાજુમીયાએ મોઢેરા પોલીસ મથકમાં અજાણ્‍યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...