તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આબુરોડ-મહેસાણા ડેમુ ટ્રેન બંધ રહેતાં મુસાફરો હેરાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલ્વેના ડબલ લાઇનના કાર્યને લઇ આગામી તા.1 થી 8 માર્ચ સુધી 4 દિવસ આબુરોડ-મહેસાણા વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરાઈ છે.

અમદાવાદ દિલ્હી રેલ્વે લાઇનને ડબલ ટ્રેકથી સજ્જ કરવાની કામગીરી ચાલી રહી છે.જેને લઇ અવારનવાર કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો લેટ થતા મુસાફરોને અટવાવાનો વારો આવે છે.ત્યારે આબુરોડ-મહેસાણા વચ્ચે દોડતી ડેમુ ટ્રેન કે જેમા આબુરોડથી અમદાવાદ વચ્ચે આવેલા મોટાભાગના ગામોના લોકો અપડાઉન કરતા હોય છે.જે 3 દિવસ 24,25,26 ફેબ્રુઆરી રદ્દ હતી જેને લઇ હજારો મુસાફરોને ખાનગી વાહનોમા મુસાફરી કરવી પડી હતી જેને લઇ મુસાફરોમા રોષ ભભુકી ઉઠ્યો હતો.પરંતુ તે બાદ ફરી 1થી8 માર્ચ વચ્ચે 4 દિવસ રદ્દ રહેશે.સેતુલ માધુએ જણાવ્યુ હતુ કે હુ કલોલ એક ખાનગી કંપનીમા નોકરી કરૂ છુ.મે રેલ્વેમા મુસાફરીનો પાસ કઢાવી દીધો છે.પરંતુ અવારનાવર ડેમુ ટ્રેન બંધ રહેતા ખાનગી વાહનોમા મુસાફરી કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો