તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાના નાનીદાઉ ગામમાં રહેતો સાત વર્ષિય બાળક શાળાઅેથી છૂટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાના નાનીદાઉ ગામમાં રહેતો સાત વર્ષિય બાળક શાળાઅેથી છૂટી પતંગ પકડવા જતાં પડી જતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે મહેસાણા સિવિલમાં લઇ જવાયો હતો.

મહેસાણાના નાનીદાઉ ગામના ભેરીયાવાસમાં રહેતો સાત વર્ષીય જગદીશ કેદારજી ઠાકોર શનિવારે શાળાએથી છૂટીને ઘર આગળ પતંગ પકડવા જતા દોડતા પડી ગયો હતો.જેને માથાના ભાગે ઇજા થતા સારવારઅર્થે મહેસાણા સિવીલ હોસ્પિટલ લઇ જવાયો હતો.જ્યાં તબીબે સારવાર આપતા રાહત અનુવભી હતી.

અન્ય સમાચારો પણ છે...