તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના બસ સ્ટેશન પાછળ મોટી માત્રામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના બસ સ્ટેશન પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટને જાહેરમાં સળગાવવા ની રાવ ઉઠી છે. ગામમાં દસેક જેટલા ખાનગી દવાખાના પણ છે. આ દવાખાના પૈકી કેટલાક દવાખાનાના સ્ટાફ દ્વારા મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરી તેને બસ સ્ટેશન પાછળની દીવાલની આડમાં સળગાવાઇ રહ્યો છે. આ વેસ્ટમાં ગ્લુકોઝની ખાલી બોટલ, સિરીઝ, દવાની બોટલો સહિતની ચીજવસ્તુઓ નષ્ટ કરાય છે. તંત્રના આંખ આડા કાન કરવાની નીતિના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો