કરબટીયા રાજપૂત સમાજનાં સમૂહ લગ્ન યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | તાલુકાના કરબટીયા ગામના રાજપૂત સમાજ દ્વારા અખાત્રીજા દિવસે 16 મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ રાજપૂત ભવાનજી સાયબાજી, ઉપપ્રમુખ સેતાનસિંહ અમથાજી, અતિથિ વિશેષ તરીકે વિહોલ કિરીટસિંહ શંકરસિંહ અને દેસાઇ આનંદભાઇ દલુભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...