તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં ઉમંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા : ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા જિલ્લાના દિવ્યાંગો માટે ઉમંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. માનસિક દિવ્યાંગ બાળકોની દિશા સ્કૂલ,મહેસાણા, કે.કે બહેરા-મુંગા સરકારી વિદ્યાલય મહેસાણાના બાળકોએ જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો હતો. ગરબા, પાણી બચાવઓ નાટક, મૂક અભિનય, અને સ્વચ્છતા અભિયાન નાટક જેવી કૃતિઓ રજૂ કરાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો