તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે પકડેલા રૂ.1.59 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા | કોર્ટના આદેશને પગલે પોલીસે પાંચ પોલીસ મથકમાં વર્ષ 2018-19માં ઝડપેલા રૂ.1.59 કરોડના વિદેશીદારૂનો બુધવારે નાશ કર્યો હતો.મહેસાણા તાલુકા અને લાંઘણજ પોલીસનો દારૂ મહેસાણા બાયપાસથી ઊંઝા તરફના માર્ગે બ્રિજ નીચે નાશ કરાયો હતો. જ્યારે વિજાપુર, વસઇ અને લાડોલ પોલીસ સ્ટેશનનો દારૂ વિજાપુરના ગણેશપુરા ગામની સીમમાં નાશ કરાયો હતો. }ભાસ્કર

મહેસાણા તાલુકા : રૂ.70 લાખ

લાંઘણજ : રૂ.29.11 લાખ

વિજાપુર : રૂ.39.98 લાખ

વસઇ : રૂ.8.50 લાખ

લાડોલ : રૂ.12 લાખ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો