તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગુદણ ગામનાં 70 વર્ષિય વૃદ્ધાનું સ્વાઇન ફ્લુમાં મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જગુદણ ગામનાં વૃદ્ધાનું સ્વાઇન ફ્લુથી મોત થતાં આરોગ્ય ટીમે સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે.

મહેસાણા તાલુકાના જગુદણ ગામના હંસાબેન ભીખાભાઇ બારોટ (70)ને ચાર દિવસ પૂર્વે તાવ, શરદી, ખાંસીની ફરિયાદ ઉઠતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા હતા. અહીં સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કલોલ નજીક માર્ગમાં જ મોત થયું હતું. જિલ્લામાં સોમવારે સ્વાઇન ફ્લુના મહેસાણા, કડી અને વિજાપુરના વધુ 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ચાલુ વર્ષના બે મહિનામાં 67 દર્દનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહેસાણા, કડી, વિજાપુરના વધુ 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો