તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 17થી 20 કલા મહાકુંભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 17 થી 20 જાન્યુઆરીના રોજ યોજાશે, જેમાં ખેરાલુ તાલુકામાં 17 અને 18 જાન્યુઆરીએ આદર્શ નિવાસી શાળા, ખેરાલુ ખાતે, વિસનગર તાલુકામાં 17મીએ લ.સુ. પટવા હાઇસ્કૂલ ભાલક ખાતે, બહુચરાજી તાલુકામાં 19 અને 20મીએ સાર્વજનિક વિદ્યામંદિર મોટપ ખાતે, જોટાણા તાલુકામાં 18 અને 19મીએ જાનકી કન્યા વિદ્યાલય જોટાણા ખાતે, સતલાસણા તાલુકામાં 17 અન. 18મીએ મોડેલ સ્કૂલ સતલાસણા ખાતે, ઊંઝા તાલુકામાં 18 અને 19મીએ નિલકંઠ વિદ્યાલય મકતુપુર ખાતે, કડી તાલુકામાં 18 અને 19એ પી.એમ. જી. ઠાકર આદર્શ હાઇસ્કૂલ કડી ખાતે, વિજાપુર તાલુકામાં 18 અને 19મીએ આર.કે. પટેલ હાઇસ્કૂલ રણાસણ ખાતે અને મહેસાણા તાલુકામાં 18 અને 19મીએ સાર્વજનિક વિદ્યાલય મહેસાણા ખાતે યોજાશે.



કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તે કલાકારોએ કૃતિ મુજબ સવારે 8 કલાકે સ્પર્ધા સ્થળે કન્વીનરને રિપોર્ટ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો