લીંચની 12 વર્ષની કિશોરી ગુમ, અપહરણની ફરિયાદ

Mehsana News - 12 year old boy missing kidnapping complaint 094019

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:40 AM IST
મહેસાણા | લીંચગામના રહીશની 12 વર્ષની પુત્રી ગત 10 જુલાઇએ ઘરમાંથી ગૂમ થતા તેના પરિવારે શોધખોળ કરી હતી.દસ દિવસની તપાસના અંતે આખરે કિશોરીના પિતાએ લાંઘણજ પોલીસમાં બુડાસણના હિરેન અમૃતભાઇ પરમાર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. તપાસ કરનાર પીઆઇ દેસાઇએ કહ્યું કે, કિશોરી દોઢ મહિના અગાઉ ઘરેથી ભાગીને હિરેન પાસે રહેવા ગઇ હતી અને તેની સાથે રહેતી હતી.પરંતુ કોઇ કારણોસર તે પિતાના ઘરે પરત ફર્યા બાદ પુન: ગુમ થઇ ગઇ છે.

X
Mehsana News - 12 year old boy missing kidnapping complaint 094019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી