ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Uttar Gujarat » Latest News » Mehsana» Unique holi celebration for forecast future in visnagar

    અનોખી પરંપરા: વિસનગરમાં ખાસડા યુધ્ધ ખેલી કરાય છે સારા વર્ષની આગાહી

    DivyaBhaskar.com | Last Modified - Mar 02, 2018, 01:41 PM IST

    છેલ્લા 150 વર્ષથી ચાલતા પરંપરાગત ખાસડા યુદ્ધની ઊજવણી હર્ષભેર કરવામાં આવી
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      વિસનગર: વિસનગરમાં છેલ્લા 150 વર્ષથી ચાલતા પરંપરાગત ખાસડા યુદ્ધની ઊજવણી હર્ષભેર કરવામાં આવી હતી. આ યુદ્ધમાં જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા હોવાની આ યુદ્ધમાં નગરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુદ્ધ બાદ ખજૂર ભરેલો ઘડો મેળવવા બે જૂથે પડાપડી કરી હતી.

      વિસનગરના મંડીબજારમાં ધૂળેટીની સવારે શહેરના ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાંથી વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થયું હતું. પરંપરા મુજબ શરૂઆતમાં બંને જૂથે ખાસડાં તેમજ શાકભાજી ફેંકી યુદ્ધ ખેલ્યું હતું. ત્યાર બાદ ચોકમાં ખજુર ભરેલો ઘડો મેળવવા બંને જૂથ વચ્ચે ભારે ખેંચતાણ સર્જાઇ હતી. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચી હતી.

      આગળની સ્લાઈડ્સ ખાસડા યુદ્ધ અંગે લોકમાન્યતા (તસવીરો અને વીડિયો: ઈન્દ્રવદન ભટ્ટ, વિસનગર)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Unique holi celebration for forecast future in visnagar
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Uttar gujarat

    Trending

    Top
    `