ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Uttar Gujarat » Latest News » Mehsana» Pm modi native vadnagar archaeological survey for grand past search

    PM મોદીના વતનમાં ઉત્ખનન, 2500 વર્ષ જૂના વડનગરના અવશેષો મળ્યા

    satish Chaudhari, Vadnagar | Last Modified - Mar 03, 2018, 11:51 AM IST

    આજના અને 2500 વરસ અગાઉના વડનગરમાં શું તફાવત હતો તે અને તેની સંરચના કેવી હતી સુરક્ષાની દષ્ટિએ કઈ રીતે આયોજન કરાયું છે
    • +16 બીજી સ્લાઈડ્સ જુઓ

      વડનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન એવા વડનગરમાં હાલ ઉત્ખનન ચાલી રહ્યું છે. ઐતિહાસિક નગરી વડનગરમાં ધરબાયેલી પ્રાચીન ધરોહર ઉજાગર કરવા પુરાતન વિભાગ દ્વારા દરબાર વિસ્તાર, અમરથોળ દરવાજા નજીક આંબાઘાટી વિસ્તાર, શર્મિષ્ઠા તળાવ કિનારા પાસે, બ્રાહ્મણશેરીની પાછળ અને વાલમીયાના માઢ નજીક છેલ્લા પાંચ વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે. આજના અને 2500 વરસ અગાઉના વડનગરમાં શું તફાવત હતો તે અને તેની સંરચના કેવી હતી સુરક્ષાની દષ્ટિએ કઈ રીતે આયોજન કરાયું છે સહિતનું સંશોધન ચાલી રહ્યું છે.

      આંબાઘાટી વિસ્તારમાં 30 ફૂટ ખોદકામ દરમિયાન સુરક્ષિત દીવાલ મળી આવી છે

      સ્ટેજ 1 અને સ્ટેજ 2ના 100 ફૂટ લંબાઈ ધરાવતા અને 13 ફૂટ પહોળાઈ ધરાવતા મકાનો પણ મળ્યા છે. ઈંટોની લંબાઈ 37થી 40 સેમી, પહોળાઈ 25 થી 28 સેમી અને 8 સેમી જાડાઈ છે. નગર સાત વખત તૂટ્યાનું કહેવાય છે.

      આગળની સ્લાઈડ્સ આ ખજાનો મળ્યો (તસવીરો અને વીડિયો: સતિષ ચૌધરી, વડનગર)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Pm modi native vadnagar archaeological survey for grand past search
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Uttar gujarat

    Trending

    Top
    `