• Gujarati News
  • ગમાનપુરા પ્રાથમિક શાળામાં ચોર ચણીયાચોળી ચોરી ગયા

ગમાનપુરા પ્રાથમિક શાળામાં ચોર ચણીયાચોળી ચોરી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગમાનપુરા પ્રાથમિક શાળામાં ચોર ચણીયાચોળી ચોરી ગયા

મહેસાણા:ગમાનપુરાપ્રાથમિક શાળામાં મંગળવારે સાંજે પ.૩૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન કોઈ ચોર ટોળકી રૂમોનાં તાળાં તોડી અંદર પ્રવેશી હતી. અહીં ચીજવસ્તુઓ વેરવિખેર કરી એલસીડી, મલ્ટીમિડીયા સ્પીકર, તેમજ 4 ચણીયાચોરી મળીને કુલ રૂ.૧૩,પ૦૦ની મત્તા ચોરી ગયા હતા. અંબાલાલ પરષોતમભાઇ ઓઝાએ સાંથલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધાવતાં તપાસ હાથ ધરાઇ છે.