• Gujarati News
  • મહેસાણા |બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતીની મહેસાણામાં

મહેસાણા |બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતીની મહેસાણામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતીની મહેસાણામાં ધામધૂમથી ઉજવણી કરાશે. મહેસાણા જિલ્લામાં 14 એપ્રિલના રોજ અનુસૂચિત જાતિ અને બક્ષીપંચની સરકારી કુમાર અને કન્યા શાળા સહિત આંબેડર ભવનને રોશનીથી શણગારવામાં આવશે. તદ્દ ઉપરાંત લોક સહકારથી શહેરમાં નગરયાત્રાનું આયોજન કરાયું છે. સાથે બાઈક રેલી પણ યોજાશે.

બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણી કરાશે