પહેલાં ગુડ ન્યૂઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

મહેસાણા |મોડાસાના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી અબુધાબી (યુએઈ)માં ઈન્ટીરિયરના વ્યવસાયમાં જોડાયેલા વિનયભાઈ ગાંધી અબુધાબીમાં સ્થાયી થયેલા છે. માસ્ટર સેફ ઈન્ડિયાની ચોથી સિઝનમાં ભાગ લેનાર તેમની પુત્રી નિકીતા ગાંધી ફાઈનલમાં પ્રવેશ બાદ વિજેતા બનતાં ઉત્તર ગુજરાતમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.

મોડાસાની નિકીતા ગાંધી માસ્ટર સેફમાં વિજેતા