• Gujarati News
  • આજે ધો.૧૨ સા.પ્રવાહનું પરિણામ

આજે ધો.૧૨ સા.પ્રવાહનું પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શિ ાણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરી ાાનું પરિણામ શનિવારે જાહેર કરાશે. જેમાં જિલ્લાના ૧૪ હજાર પરી ાાથીર્ઓના ભાવિનો ફેંસલો થશે. બોર્ડની વેબસાઇટ પર સવારથી ઓનલાઇન પરિણામ જોઇ શકાશે જયારે શહેરની ન્યૂ પ્રોગ્રેસીવ હાઇસ્કૂલથી સવારે ૧૦ વાગે જિલ્લાની સ્કૂલોના પરિણામોનું વિતરણ કરાશે. બપોર બાદ શાળા ક ાાએથી વિધાર્થીઓને પરિણામ અપાશે.