• Gujarati News
  • મહેસાણા |ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીની સ્થાપનાને દશ વર્ષ પૂર્ણ થતાં

મહેસાણા |ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીની સ્થાપનાને દશ વર્ષ પૂર્ણ થતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીની સ્થાપનાને દશ વર્ષ પૂર્ણ થતાં રવિવારે દશાબ્દિ મહોત્સવ ઉજવાશે. આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય દાતા ગણપતભાઈ પટેલ, યુનિ.ના સર્જક સંવર્ધક અનિલભાઈ પટેલ, દાતાઓ, ટ્રસ્ટીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિતની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. યુનિવર્સિટીની ગૌરવગાથાનો મલ્ટીમિડીયા શો તથા કોફી-ટેબલ બુકનું પ્રકાશન કરાશે. ભાગ્યેશ જહા વ્યાખ્યાન રજૂ કરશે.

ગણપત યુનિ.માં દશાબ્દી મહોત્સવ ઉજવાશે