• Gujarati News
  • સાત દિવસમાં કૂતરા કરડવાના 498 કેસ

સાત દિવસમાં કૂતરા કરડવાના 498 કેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ દરમિયાન 1149 પશુને કૂતરા કરડ્યા

પશુપાલનવિભાગનાચોક્કસ આંકડા જોઇએ તો વર્ષ 2014-15 દરમિયાન જિલ્લામાં 1149 પશુઓને કૂતરાઓએ ઇજાગ્રસ્ત કરતા પશુ દવાખાનામાં સારવાર અપાઇ હોવાનું જાણવા મળેલ છે.

સાતવર્ષની તૃપ્તિની હાલત ગંભીર

ઘરનાઆંગણામાંગુરુવારે અન્ય મિત્રો સાથે રમત રમતા તૃપ્તિને કૂતરાએ બચકું ભરતા તેણીએ ચીસાચીસ કરી મૂકી હતી. મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડાયેલ બાળકીને હડકવાની અને ધનુરવાની રસી અપાઇ છે ત્યારે તેના જમણા પગે ઢીચણની નીચે કૂતરાએ માસનો ટુકડો કાઢી નાખેલ હોઇ તેણીની હાલત દયનીય બની હતી.