• Gujarati News
  • કિલપિંગ કાંડના આરોપી યુવકની જામીન અરજી રદ

કિલપિંગ કાંડના આરોપી યુવકની જામીન અરજી રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાતાલુકાની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના યૌનશોષણ બાદ કિલપિંગ ફરતી કરવાના બહુચર્ચિત કેસમાં કથિત અારોપી યોગેશ પ્રજાપતિએ મૂકેલી જામીન અરજી કોર્ટે રદ કરી હતી. મંગળવારે એડીશનલ સેસન્સ જજ એન.કે.પરીખ સમક્ષ અરજી ચાલતાં સરકારી વકીલ જે.સી.ગોસ્વામીની દલીલોે સાંભળ્યા બાદ કોર્ટે કેસ ગંભીર તેમજ સમાજ માટે લાંછનરૂપ ગણાવી જામીન અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.