• Gujarati News
  • રોડ પરથી નીકળતા રાજકારણીઓને રખડતાં પશુઓ નજરે નથી પડતાં?

રોડ પરથી નીકળતા રાજકારણીઓને રખડતાં પશુઓ નજરે નથી પડતાં?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામાર્ગો પર રખડતાં ઢોર અંગે નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ઉગ્ર રજૂઆત કરતાં પકડેલાં ઢોર પકડવાની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે હવે ઢોર પકડવાનું શરૂ કરીશું તેવું કહ્યા બાદ પણ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરતાં શહેરીજનોમાં રોષ ભભૂકયો છે.

{ગૌરક્ષક સમિતિનીએક ફરજ રખડતાં ઢોર અંગે તંત્રનું ધ્યાન દોરવાની પણ છે. માત્ર પાંચ દિવસ પાલિકાના અધિકારીઓને રોજ યાદ કરાવો. કદાચ ગાંધીગીરીથી તંત્ર જાગશે. -એમ.એમ.પંડ્યા (પ્રગતિનગરસોસાયટી)

{માર્ગોપરરખડતાં ઢોર પકડવાની અને સારસંભાળ રાખવાની જવાબદારી નગરપાલિકાની અને ઢોરોના માલિકોની છે. બંને પોતાની પ્રાથમિક જવાબદારી નિભાવતા હોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજીક કાર્યકરો સહિતે અભિયાન ચલાવી રખડતાં ઢોરના ત્રાસનો નિકાલ કરવા લડત આપવી જોઈએ. -જીતુભાઈ પરમાર (ગુ.હા.બોર્ડ,સોમનાથ રોડ)

આક્રોશ | હાઇકોર્ટના આદેશને પણ તંત્ર ઘોળીને પી ગયું

15 િદવસ બાકી

ચુકાદાનો અમલ

આપના મંતવ્યોઅમને જણાવો

રખડતાં ઢોરના ત્રાસ અંગે આપનાં મંતવ્ય SMS કરીને મોકલી આપો. મોબાઈલ નં. 9825025498