• Gujarati News
  • જીસીપી ટ્રેનીંગ િવષય પર વકતવ્ય

જીસીપી ટ્રેનીંગ િવષય પર વકતવ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીસીપી ટ્રેનીંગ િવષય પર વકતવ્ય

મહેસાણા|સાર્વજનિક ફાર્મસી કોલેજના પ્રોફેસર અને હેડ ઓફ ફાર્માકોલોજી એન્ડ ક્લિનિકલ ફાર્મસી ડૉ.આઇ.એસ.આનંદે તાજેતરમાં કે.બી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિક એજ્યુકેશન એન્ડ રીસર્ચ દ્વારા આયોજિત ‘ગુડ ક્લિનીકલ પ્રેક્ટીસ (જીસીપી) ટ્રેનીંગ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.