• Gujarati News
  • મહેસાણા | આદર્શગ્રામ યોજના અંતર્ગત સાંસદ જયશ્રીબેન પટેલે પાંચોટ ગામ

મહેસાણા | આદર્શગ્રામ યોજના અંતર્ગત સાંસદ જયશ્રીબેન પટેલે પાંચોટ ગામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | આદર્શગ્રામ યોજના અંતર્ગત સાંસદ જયશ્રીબેન પટેલે પાંચોટ ગામ પસંદ કર્યું હોઈ તેમના માર્ગદર્શન હેઠળ ગામના 160 અગ્રણી નાગરીકોએ આદર્શ ગામ પુંસરી મુલાકાત લીધી હતી. જેમાં યુવા, મહિલા, પંચાયત, સહકારી મંડળી, દૂધ મંડળી, સામાજિક ધાર્મિક ટ્રસ્ટોના પદાધિકારીઓ જોડાયા હતા. પુંસરીના સરપંચ હિમાંશુ પટેલે માહિતી આપી હતી. એનિમલ હોસ્ટેલ આકોદરાનું નિદર્શન કર્યું હતું.