• Gujarati News
  • અર્બન ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ

અર્બન ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્બન ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ

મહેસાણા|રાજ્ય કક્ષાની અન્ડર 19 વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મહેસાણાની અર્બન પ્રોગ્રેસિવ ગર્લ્સ હાઈસ્કૂલની ખેલાડીઓ પાયલ એન.પટેલે સ્કાય માર્શલ આર્ટમાં ગોલ્ડ, તથા પ્રિયા બી.પટેલે સ્કાય માર્શલ આર્ટમાં ગોલ્ડ તથા કુસ્તીમાં સિલ્વર મેડલ, ઋતુ કે. પાંચાએ થાન્ગતા માર્શલ આર્ટમાં સિલ્વર, જૂડોમાં બ્રોન્ઝ મેડલ તથા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.