• Gujarati News
  • મહેસાણામાં BLOનું કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ !

મહેસાણામાં BLOનું કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામ બીએલઓએ કરવાનું હોય

{ મતદારયાદી અંગે હાલમાં કઇ કામગીરી ચાલે છે?

મતદારીમાંઆધાર કાર્ડ સહિતની વિગતો ઉમેરવા કામ ચાલું છે.

{શું કામ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય?

વિદ્યાર્થીઓનહીં, અન્ય કોઇ પાસે પણ કરાવી શકાય, બીએલઓએ જાતે કામગીરી કરવાની હોય.

{વિદ્યાર્થીઓ દ્વારા કામ થતું હોય તો શું?

સંજોગોમાંજવાબદાર બીએલઓ પાસે ખુલાસો માંગી તપાસ કરાશે.

મહેસાણામાં મતદાર યાદીની કામગીરી વિદ્યાર્થી મતદારોની આધાર કાર્ડની ખરાઇ કરવાનું કામ વિદ્યાર્થી પાસે કરાવાતાં વિવાદ ઉભો થયો હતો.- ભાસ્કર