તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તેની વિરુદ્ધ મહેસાણા કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે અનુસંધાને મહેસાણાની

તેની વિરુદ્ધ મહેસાણા કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે અનુસંધાને મહેસાણાની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેની વિરુદ્ધ મહેસાણા કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે અનુસંધાને મહેસાણાની સ્પેશિયલ પોસ્કો જજ શ્રીમતી બી.વાય.પટેલે સોમવારે આરોપી યોગેશ ચતુરભાઇ પ્રજાપતિ વિરુદ્ધ કલમ 376 (દુષ્કર્મ), 292 (કિલપિંગ) અને આઇટી એકટ કલમ 65,66, અને 67 મુજબ તહોમતનામુ ફરમાવ્યું હતું. જેમાં કોર્ટમાં હાજર આરોપીને જજે ગુનો કબુલ હોવા અંગે પૂછતાં તેને ગુનો કબુલવા ઇન્કાર કર્યો હતો. આથી સરકારી વકીલ જે.સી.ગોસ્વામીએ બનાવને લગતી ફરિયાદ, પંચનામું, ભોગ બનનારનું મેડિકલ સર્ટીફિકેટ, બિભત્સ કિલપિંગનો એફએસએલ રિપોર્ટ સહિતના મહત્વના દસ્તાવેજો રજૂ કરતાં જજે અાગામી 30 જાન્યુઆરીએ કેસ પુરાવા પર ચલાવવા હુકમ કર્યો હતો.

તપાસ ઠેરની ઠેર

તપાસના મુદ્દે ઉઠેલા વિવાદ વચ્ચે થયેલી રજૂઆતોને પગલે જિલ્લા પોલીસવડાએ બહુચર્ચિત અા કેસની તપાસ મહેસાણા તાલુકા પોલીસ પાસેથી પરત લઇ મહેસાણા એલસીબી પોલીસને સોંપી હતી. જોકે, તપાસ મળ્યાના એક મહિના બાદ પણ તપાસ ઠેરની ઠેર છે ત્યારે કિલપિંગ અંગે તપાસ કરવાનું ટાળતી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો પીડિતાના પિતાએ આક્ષેપ કર્યો છે.

પ્રા.શાળાઓમાં...

હોવાનુંપ્રકાશમાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા શિક્ષણ કચેરી ખાતે સોમવારે મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં પણ મુદ્દો ગરમાયો હતો. શિક્ષણ સમિતિના સભ્ય કનકસિંહ વિહોલ, વિપુલસિંહ પરમાર સહિત સભ્યોએ મામલે યોગ્ય તપાસની માંગ ઉઠાવી ઉગ્ર રજૂઆત કરી હતી. જેને પગલે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી એચ.એલ.રાવલે મામલે યોગ્ય તપાસ અને વધારાની ચુકવાયેલી રકમની શાળાના આચાર્યો પાસેથી વસુલાત કરવા નિર્ણય લેવાયો હોવાનું કચેરી સૂત્રોએ જણાવ્યું હતું.

રેતીચોરીમાં...

સહિતનાસાધનો સાબરકાંઠાના ગરેડ ગામની હદ સુધી લઈ જઈ ભાગી છૂટ્યા હતા. ત્યારે સમયે ધનપુરા ગામેથી 20 ટન રેતી ભરી પસાર થતા ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. ડમ્પરને સીઝ કરી મામલતદાર કચેરીએ મૂકી ખેડા જિલ્લાના કઠલાલના ડમ્પર માલિક સોલંકી મહેન્દ્રસિંહ ઉદેસિંહને રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બે દિવસ અગાઉ પણ ખાણ ખનિજની ટીમે 10 ટન રેતીચોરીમાં ઝડપાયેલ કડી તાલુકાના રાજપુર ગામના ટ્રક માલિક હિમાંશુ પટેલને 25 હજાર રૂ.નો દંડ ફટકાર્યો હતો. ખાણ ખનિજ વિભાગ દ્વારા દંડની કાર્યવાહીના પગલે રેતી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.