• Gujarati News
  • રામપુરા યુવક મંડળે રાષ્ટ્રીય એકતા શિબિરમાં ખેલ રજૂ કર્યો

રામપુરા યુવક મંડળે રાષ્ટ્રીય એકતા શિબિરમાં ખેલ રજૂ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |તાલુકાના રામપુરા ગામના જ્ઞાનજ્યોત યુવક મંડળના સાત સભ્યોએ રાજસ્થાનના ભીલવાડા સ્થિત નહેરૂ યુવા કેન્દ્રમાં યોજાયેલ રાષ્ટ્રીય એકતા શિબિરમાં ભાગ લીધો હતો. અન્ય રાજ્યોની ટીમો સાથે ભાગ લઈ વેંતીયાઓનો ખેલ રજૂ કર્યો હતો. મંડળના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી અને સલાહકાર સભ્ય દિનેશભાઈ ચૌધરીએ ભાગ લેનાર યુવાનોને બિરદાવ્યા હતા.