• Gujarati News
  • સ્વદેશી જા. મંચનો પ્રશિક્ષણ વર્ગ

સ્વદેશી જા. મંચનો પ્રશિક્ષણ વર્ગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વદેશી જા. મંચનો પ્રશિક્ષણ વર્ગ

મહેસાણા|સ્વદેશી જાગરણ મંચ દ્વારા અખિલ ભારતીય સંગઠન સ્વદેશી જાગરણ મંચના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સરકિટ હાઉસમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં કાશ્મીરીલાલ (અખંડ ભારતીય સંગઠક દિલ્હી), રમેશભાઈ દવે, હસમુખભાઈ ઠાકર (પ્રાંન્ત પ્રચારક મહેસાણા) તેમજ કાર્યકર્તાઓએ સાથે મળીને દૂધસાગર ડેરીની મુલાકાત લીધી અને પ્રભાવિત થયા હતા.