• Gujarati News
  • લીંચપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાત્રે બંધ હાલતમાં જોવા મળ્યું હતું. અહીં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તે

લીંચપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાત્રે બંધ હાલતમાં જોવા મળ્યું હતું. અહીં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ કવાટર્સમાં ગેરહાજર હતો.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરોને હેડ કવાર્ટર પર રહેવાનો આદેશ કરાયો હોવા છતાં દિવ્ય ભાસ્કરની ટીમે શુક્રવારે મોડી રાત્રે મુલાકાત લેતાં લાંઘણજ સિવાય કોઇપણ જગ્યાએ ડોક્ટર હાજર જોવા મળ્યા હતા. ખેરવામાં તબીબની ગેરહાજરીમાં નર્સ પ્રસૂતિ કરાવતાં જોવા મળી હતી.


લીંચપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાત્રે બંધ હાલતમાં જોવા મળ્યું હતું. અહીં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ કવાટર્સમાં ગેરહાજર હતો.

ખેરવામાં પણ નર્સ પ્રસૂતિ કરાવતાં જોવા મળ્યાં.

જગુદણમાં નર્સ પ્રસૂતિ કરાવવાની તૈયારીમાં વ્યસ્ત હતાં.

પ્રા.આ.કેન્દ્રોમાં તબીબ ગેરહાજર, નર્સના ભરોસે પ્રસૂતિ

ભાસ્કર લાઇવ | તાલુકાના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં તબીબો સહિતનો અધિકાંશ સ્ટાફ જોવા ના મળ્યો

@લેટનાઈટ