તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5.15

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા મુસાફરને માર મારવા બદલ બે RPF જવાન સસ્પેન્ડ

6.00

મહેસાણારેલવે સ્ટેશન પર રવિવારે ઝઘડી રહેલી બે મહિલા મુસાફરને માર મારવા બદલ કોદર રાઠોડ અને શિફ્ટ ઇન્ચાર્જ એએસઆઈ ટી. પી. સિંહને ફરજમાં લાપરવાહી બદલ સસ્પેન્ડ કરાયા હતા.

ભાવિ |યાત્રાધામ ડાકોરમાં મંગળવારે શરદપૂર્ણિમા નિમિત્તે રસોત્સવ ઊજવાયો હતાે. પ્રસંગે ઠાકોરજીને રત્નજડિત સુર્વણ મુગટ પહેરાવવામાં આવ્યો હતો અને સાંજે ભગવાનને ચાંદીના દાંિડયા અર્પણ કરાયા હતા. િદવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા.

{રાસબિહારી રૂપનાં દર્શન

રાસોત્સવ|ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં ભક્તો ઊમટ્યા

મહેસાણા

ઉત્થાપન આરતી બાદ વાઘા પહેરાવાયા.

વાગ્યે મંગળા આરતીથી િદવસભર ભક્તોનો પ્રવાહ