તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગરમીનો પારો ઉપર ચઢ્યો, મહત્તમ તાપમાન 38 ડિગ્રી

ગરમીનો પારો ઉપર ચઢ્યો, મહત્તમ તાપમાન 38 ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિપુરી થઈ ગઈ છે અને દિવાળી આડે ગણતરીના દિવસો બાકી છે છતાં હજુ ઠંડીનું મોજુ જામતું નથી અને ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. સોમવારે નોંધાયેલા 37 ડિગ્રી સે. બાદ મંગળવારે તો ગરમીનો પારો એક ડિગ્રી ઉપર ચઢી 38 ડિગ્રી સે. નોંધાયો હતો.

જેને પગલે બપોરે તો ઉનાળા જેવો આકરો તાપ વરતાયો હતો અને લોકો પરસેવે રેબઝેબ થયા હતા. સંજોગોમાં આગામી બે દિવસમાં હજુ ગરમીનો પારો ઉપર જવાની સંભાવના જોવાઇ રહી છે.