તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લા સહકારી સંઘમાં માર્ગદર્શન સેમિનાર

જિલ્લા સહકારી સંઘમાં માર્ગદર્શન સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |જિલ્લા સહકારી સંઘ દ્વારા રવિવારે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં જિલ્લાની વિવિધ સેવા અને કાર્યકારી સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન નટવરલાલ પટેલ, જિલ્લા ખ.વે.સંઘના ચેરમેન લીલાચંદ પટેલ, સ્ટેટ કો.ઓપ.બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, જિલ્લા સંઘના ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.