• Gujarati News
  • મેવડની કોલેજમાં પુન:પ્રાપ્ય ઊર્જા નિદર્શન વાન

મેવડની કોલેજમાં પુન:પ્રાપ્ય ઊર્જા નિદર્શન વાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મીઠામાં સ્વયંભૂ નીલકંઠ મહાદેવની આરાધના
મહેસાણા મેવડમાં આવેલી ગુજરાત પાવર એન્જિનિયરીંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ ખાતે તાજેતરમાં જેડા સંચાલિત પુન:પ્રાપ્ય ઊર્જા નિદર્શન વાન આવી હતી. સંસ્થાના ૩૦૦ જેટલા વિધાર્થીઓએ વાનમાં મૂકેલા પુન:પ્રાપ્ય ઊર્જાથી ચાલતા વિવિધ સાધનો નિહાળ્યા હતા. જેડામાંથી આવેલા હિતેશ મહેતા અને સંસ્થાના મિકેનિકલ ઈજનેરીના આસી.પ્રો. હિતેશ પંચાલે વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સંસ્થાના ડાયરેકટર ડૉ.અ ાય મહેતા અને વિભાગના વડા ડૉ.વિજય માતાવાલાએ પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
ન્યૂઝ ઇનબોકસ
આંબલિયાસણના ખેલાડીઓની રાજય ક ાાએ પસંદગી મહેસાણા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા યોજાયેલી જિલ્લા ક ાાની અંડર ૧૪ દોરડા કૂદ હરીફાઈમાં આંબલિયાસણની સાર્વજનિક વિધાલયના કુલ ૧૪ તથા અંડર ૧૪ ચેસ સ્પર્ધામાં કુલ ૩ વિધાર્થી ભાઈ-બહેનોની રાજયક ાાની હરિફાઈ માટે પસંદગી થઇ છે. આચાર્ય ચંદ્રકાન્તભાઈ નાયકે ખેલાડીઓને તથા વ્યાયામ શિ ાક ડી.જી.પટેલ, બી.જે.પટેલ તથા જિiોશભાઈ પટેલને બિરદાવ્યા હતા.